àªà«àªœ ઃ કચà«àª›àª¨àª¾ કોટેશà«àªµàª° નજીકના દરિયાઈ કà«àª°àª¿àª• પાસેથી બે બોટો સાથે ૧ર પાકિસà«àª¤àª¾àª¨à«€ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. આ માછીમારોની પોલીસે સઘન પà«àª›àªªàª°àª› હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મà«àªœàª¬ સીમા સà«àª°àª•à«àª·àª¾ દળની પેટà«àª°à«‹àª²à«€àª‚ગ ચાલી રહી હતી તà«àª¯àª¾àª°à«‡ બે પાકિસà«àª¤àª¾àª¨à«€ બોટો નજરે ચડતા દળની ટીમે પીછો કરીને બે પાકિસà«àª¤àª¾àª¨à«€ બોટો સાથે ૧ર માછીમારોની ધરપકડ કરી હતી. ગઈકાલે આ તમામ માછીમારોને કોટેશà«àªµàª° બીàªàª¸àªàª« કેમà«àªªàª®àª¾àª‚ લઈ અવાયા હતા. અને તà«àª¯àª¾àª‚થી પà«àª°àª¾àª¥àª®àª¿àª• પà«àª›àªªàª°àª› બાદ નારાયણ સરોવર પોલીસને સોંપવામાં આવà«àª¯àª¾ હતા.àªàª¡àªªàª¾àª¯à«‡àª²àª¾ માછીમારોમાં વાહીદ બરકત અબà«àª¦à«àª² (ઉ.વ.૩ર) અલી નાવેદ સિધિક (ઉ.વ.રપ) મલà«àª• હà«àª¶à«‡àª¨ (ઉ.વ.ર૦), અલી મહમદ કરીમ (ઉ.વ.રપ) હૈદર મà«àª°à«€àª¦ (ઉ.વ.૩૦) હબીબ ઉલા હનીફ (ઉ.વ.રર) આમીર આગૠ(ઉ.વ.à«§à«®), મહોમદ સિધિક (ઉ.વ.૩ર), ગà«àª²àª¾àª² ગà«àª²àª®àª¹àª®àª¦ (ઉ.વ.à«§à«®), સમીર આગૠ(ઉ.વ.à«§à«©), મોહમદ સà«àª²à«‡àª®à«‹àª¹àª®àª¦ (ઉ.વ.૩૦), મોહમદ હયાત ઈલિયાસ(ઉ.વ.૧૯)નો સમાવેશ થાય છે. મંગળવારે આ માછીમારોને àªà«àªœàª¨àª¾ હરીપર રોડ સà«àª¥àª¿àª¤ જોઈનà«àªŸ ઈનà«àªŸà«àª°à«‹àª—ેશન સેનà«àªŸàª°àª®àª¾àª‚ મોકલવામાં આવશે. જયાં જà«àª¦à«€-જà«àª¦à«€ સà«àª°àª•à«àª·àª¾ àªàªœàª¨à«àª¸à«€àª“ પà«àª›àªªàª°àª› હાથ ધરશે.
પ્હ્ણપ્ૢપ્હ્ણપ્હ્ણ્રપ્હ્ણક્રર્પ્હ્ણેં પ્હ્ણઞ્ચપ્હ્ણૅર્પ્હ્ણેંપ્ૢ ર્પ્હ્ણેંર્પ્હ્ણપ્હ્ણક્રર્પ્હ્ણ પ્હ્ણદ્નપ્ૢપ્હ્ણ્રપ્ૢઞ્જર્પ્હ્ણૈંપ્ૢહ્વ પ્હ્ણઙ્મપ્ૢઞ્જપ્હ્ણૈપ્ૢ ર્પ્હ્ણીંપ્હ્ણેંપ્ૢ પ્હ્ણદ્ગપ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણદ્ગ ર્પ્હ્ણપ્ૢહ્વપ્હ્ણેપ્ૢ
HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster © DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.