homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail usHomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
aap ni aaj
મેષ
વૃષભ
મિથુન
કર્ક
સિંહ
કન્યા
તુલા
વૃશ્વિક
ધન
મકર
કુંભ
મીન
 
tarikhiyu
૦૩/૦૨/૨૦૧૨ (શુક્રવાર)
મહા સુદ - ૧૧
-ઃપ્હ્ણદ્નપ્હ્ણખ્પ્હ્ણહ્ણપ્ૢપ્હ્ણૅઃ-
પ્હ્ણઙ્ક્ષપ્ૢપ્હ્ણ્રપ્ૢ પ્હ્ણૅર્પ્હ્ણૈંપ્હ્ણૅપ્ૢપ્હ્ણહ્ણર્પ્હ્ણેંપ્હ્ણર્ખ્પ્હ્ણૈંપ્ૢઞ્જ પ્હ્ણપ્હ્ણ્રુ પ્હ્ણહ્ણપ્ૢપ્હ્ણહ્ણપ્હ્ણ્રુપ્ૢઞ્જ પ્હ્ણજ઼પ્હ્ણેપ્હ્ણક્રપ્હ્ણૅપ્હ્ણૅપ્ૢપ્હ્ણગ્ન.
 
 
rashi bhavishya
પ્ૢૈંપ્ૢૃ/પ્ૢૈંર્પ્ૢૈં/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્ક્ષપ્ૢપ્હ્ણદ્ગપ્ૢપ્હ્ણ્રપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

 
 
mesh મેષ: (અ.લ.ઇ)
આપને મોજશોખનો લગાવ વધવાનો. દિવસ દરમિયાન ખૂબ જ કાર્યરત રહેવાના. નક્કર યોજનામાં સફળતા રહે
 
 
vrushabh વૃષભ: (બ.વ.ઉ)
આપને કૌટુંબિક બાબતોના પ્રશ્નોને લઇને રોજિંદા કાર્યમાં અવરોધો રહે. પરિવારમાં માંગલિક પ્રસંગો ઉભા થાય
 
 
mithun મિથુન: (ક.છ.ઘ)
આપને નવું સાહસ કરવાથી દૂર રહેવું, પિતાશ્રીનો સહકાર રહે. કર્જ કરવાથી દૂર રહેજો. વાણી ઉપર કાબૂ રાખવો
 
 
kark કર્ક: (ડ.હ)
આપને સમાધાનકારી વલણ અપનાવવાની સલાહ છે. કોઇ ઉતાવળા નિર્ણયો ન લેવા. વિદેશથી લાભ
 
 
sinh સિંહ: (મ.ટ)
આપને નોકરીમાં મહેનતનું ફળ મળવાનું. શેર–સટ્ટામાં લાભ. ધાર્મિક યાત્રા પ્રવાસમાં અનુકૂળતા રહે
 
 
kanya કન્યા: (પ.ઠ.ણ)
આપને વ્યવસાયમાં નવી એજન્સીની ઓફર આવે. પરિવારમાં ઉત્સાહ રહે. તબિયતમાં સુધારો રહે
 
 
tula તુલા: (ર.ત)
આપને નવા પ્રોજેકટની શરૂઆત કરવામાં કોઇ મિત્રની મદદ મળવાની. ભાઇ–બહેનો સાથે મહત્વની ચર્ચા થાય
 
 
vrishik વૃશ્વિક: (ન.ય)
આપને ટૂંકી મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો. સરકારી કાર્યેામાં અનુકૂળતા સંકુચિત મનોવૃત્તિ ટાળજો
 
 
dhan ધન: (ભ.ધ.ઢ.ફ)
આપને સેર–સટ્ટામાં લાભ રહે. નોકરીમાં કોઇ ન ધારેલો લાભ રહે. વિદેશથી નાણાકીય લાભ–કાર્યભાર પણ રહેવાનો
 
 
makar મકર: (ખ.જ)
આપને અંધશ્રધ્ધાથી દૂર રહેવાની સલાહ છે. શનિદેવતા કોઇ ન ધારેલો લાભ આપી જશે. દિવસ કાર્યભારવાળો રહે
 
 
kumbh કુંભ: (ગ.સ.શ)
આપને દિવસ દરમિયાન કોઇ અગત્યનું નિર્ણય લેવા પડે. મિત્રનો સહકાર સારો રહે. માનસિક તનાવ પણ રહેશે
 
 
meen મીન: (દ.ચ.ઝ.થ)

આપને સગાઇ–લની ઓફર આવે. ભાગીદારોનો સહકાર રહે. નોકરીમાં બદલીનો યોગ. રાજકીય લાભ રહેવાનો

top of page  
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.