homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail usHomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
aap ni aaj
મેષ
વૃષભ
મિથુન
કર્ક
સિંહ
કન્યા
તુલા
વૃશ્વિક
ધન
મકર
કુંભ
મીન
 
tarikhiyu
૧૬/૦૫/૨૦૧૨ (બુધવાર)
વૈશાખ વદ - ૧૧
-ઃપ્હ્ણદ્નપ્હ્ણખ્પ્હ્ણહ્ણપ્ૢપ્હ્ણૅઃ-
પ્હ્ણઙ્ક્ષપ્ૢપ્હ્ણ્રપ્ૢ પ્હ્ણૅર્પ્હ્ણૈંપ્હ્ણૅપ્ૢપ્હ્ણહ્ણર્પ્હ્ણેંપ્હ્ણર્ખ્પ્હ્ણૈંપ્ૢઞ્જ પ્હ્ણપ્હ્ણ્રુ પ્હ્ણહ્ણપ્ૢપ્હ્ણહ્ણપ્હ્ણ્રુપ્ૢઞ્જ પ્હ્ણજ઼પ્હ્ણેપ્હ્ણક્રપ્હ્ણૅપ્હ્ણૅપ્ૢપ્હ્ણગ્ન.
 
 
rashi bhavishya
ર્પ્ૢૈપ્ૢઙ્મ/પ્ૢૈંપ્ૢૢ/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્મપ્ૢર્પ્હ્ણૈપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)
 
 
mesh મેષ: (અ.લ.ઇ)
આપ્ને લગ્નજીવનમાં મતભેદો ટાળવા જરી. તમારા કરતા નબળી ટેલન્ટવાળા લોકો તમોને સલાહ દેવાની કોશિશ કરે. પ્રવાસમાં સફળતા.
 
 
vrushabh વૃષભ: (બ.વ.ઉ)
આપ્ને ઉધારી ધંધાથી દૂર રહેવાની સલાહ છે. લખાણ કે દસ્તાવેજોના કાર્યોમાં ધીરજપૂર્વક આગળ વધવાથી સફળતા મળવાની.
 
 
mithun મિથુન: (ક.છ.ઘ)
આપ્ને કોઇ રાજકીય વ્યક્તિનો સાથ-સહકાર મળવાનો. યાત્રા-પ્રવાસ સફળ થાય. આવકનું પ્રમાણ જળવાઇ રહે. કર્જમાં રાહત થવાની.
 
 
kark કર્ક: (ડ.હ)
આપ્ને હરીફોને લઇને પ્રગતિમાં અવરોધોનો સામનો રહે. સાંજ પછીનો સમય સફળતાવાળો રહેવાનો. પરિવારમાં માંગલિક પ્રસંગો ઉભા થાય.
 
 
sinh સિંહ: (મ.ટ)
આપ્ને ધીરજની કસોટી થવાની છે. નવી યોજનામાં કોઇ બુધ્ધિશાળી વ્યક્તિની સલાહ લેજો.
 
 
kanya કન્યા: (પ.ઠ.ણ)
આપ્ને સટ્ટાકીય વૃત્તિને ટાળવાની સલાહ છે. બીજાની જવાબદારી લેવામાં સાવધાની રાખવી.
 
 
tula તુલા: (ર.ત)
આપ્ને આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળવાના. કોઇ ન ધારેલી વ્યક્તિનો સાથ-સહકાર મળવાનો છે.
 
 
vrishik વૃશ્વિક: (ન.ય)
આપ્નો નોકરીમાં કોઇ મનગમતી જગ્યા મળવાની છે. ભાઇ-બહેનોથી સાથ-સહકાર મળવાનો. જરિયાતો વધવાની છે.
 
 
dhan ધન: (ભ.ધ.ઢ.ફ)
આપ્ને આત્મવિશ્ર્વાસ વધવાનો. આર્થિક પ્રશ્ર્નોમાં સફળતા મળવાની. નવું સાહસ કરવામાં લાભ રહેવાનો.
 
 
makar મકર: (ખ.જ)
આપ્ને વધુ પડતી મહત્વકાંક્ષાથી દૂર રહેવું. ઉપરી વર્ગ સાથે સુમેળ રાખવો. માતુશ્રીનો સહકાર મળવાનો છે.
 
 
kumbh કુંભ: (ગ.સ.શ)
આપ્ને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. નોકરીમાં ઉપરી વર્ગને સહકાર આપવો. નવી ઓફર બાબત કોઇ ઉતાવળ ન કરવી.
 
 
meen મીન: (દ.ચ.ઝ.થ)

આપ્ને વેપાર વૃધ્ધિના પ્રયત્નો ફળવાના. યુવા વર્ગને રોમાન્સમાં સફળતા રહેવાની. વિજાતીય આકર્ષણમાં વધારો થવાનો.

top of page  
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.